સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પ્રદેશ ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર આવી ગયા છે. 22 હોદેદારોની જાહેરાત સાથે જ પ્રદેશ ભાજપ સંગઠનમાં 90 ટકા ફેરફાર આવી ગયો છે. એટલે કે મહામંત્રી સહિત પ્રદેશ ભાજપના મોટા નેતાઓને ટીમ પાટિલમાં સ્થાન પ્રાપ્ત થયું નથી.
ઉપપ્રમુખ
1ગોરધન ઝડફીય
2 જયંતિ કવાડિયા
3 મહેન્દ્ર સરવૈયા
4 નંદાજી ઠાકોર
5 કૌશલ્યાબેન પરમાર
6 જનક બગદાણાવાળા
7 વર્ષાબેન દોશી
પ્રદેશ મહામંત્રી
8 ભીખુ દલસાણીયા ( સંગઠન ) .
9 ભાર્ગવ ભટ્ટ
10 રજની પટેલ
11 પ્રદિપ વાઘેલા
12 વિનોદ ચાવ
13 મહેશ કસવાલા
14 રઘુ હુંબલ
15 પંક ચૌધરી
16 શિતલબેન સોની
17 ઝવેરીભાઈ ઠકરાર
18 નૌકા પ્રજાપતિ
19 જાનવી મુકેશભાઈ વ્યાસ