દેશમાં મસાલાના ઉત્પાદનમાં ગુજરાતે ટોચનું સ્થાન ગુમાવ્યું. ગુજરાત મસાલા ઉત્પાદનમાં ત્રીજા નંબરે પહોંચ્યું. પહેલા નંબરે આંધ્રપ્રદેશે અને બીજા નંબરે રાજસ્થાન રહ્યું. 2017-17માં રાજ્યમાં મસાલાનું ઉત્પાદન 20 ટકા ઘટ્યું. અધિકારીઓનું કહેવું છે કે ગયા વર્ષે ઓછા વરસાદ અને ડેમમાં પાણીની તંગીના કારણે મસાલાનું ઉત્પાદન ઘટ્યું. બીજું કારણ- કોથમીર અને જીરામાં રોગ આવતા ખેડૂતોએ મગફળી અને બટાકાના પાક તરફ વળ્યા.