જામ ખંભાળિયાના વતની, રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરીમલભાઈ નથવાણીએ આજે સવારે ખંભાળિયામાં મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.