મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ જે.પી.ડાંગેને સરકારી મકાન ખાલી કરાવવા કાર્યવાહી કરી શરુ કરી. . સરકારને ડાંગે પાસેથી ભાડા અને દંડપેટે રુ. 7.5 લાખનું લેણું નીકળે છે. RTI એક્ટિવિસ્ટે રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં કરેલી RTIમાં માગેલી વિગતોના આધારે આ ખુલાસો થયો.