રાજ્યમાં કાયદો- વ્યવસ્થા જાળવવા સરકારે સ્ટેટ મોનીટરીંગ સેલ તો બનાવ્યો, પણ તે સંપૂર્ણ શરુ થયો નથી. આ સેલ માટેનો ટોલ ફ્રી નંબર 14405 મહિના પહેલા લોન્ચ થયો.પણ હજુ સ્ટાફના અભાવે કાર્યરત થઈ શક્યો નથી. IGP હસમુખ પટેલે વહીવટી વિભાગને સ્ટાફ ફાળવવા ત્રણ વાર લખ્યું, પણ હજુ સુધી સ્ટાફની ફાળવણી થઈ નથી. હવે ગુજરાત ગતિશીલ બને તો સારુ.