Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે રાજયકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું દીપ પ્રગટાવી ઉદઘાટન કર્યા બાદ ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ ઉત્સવો અને તહેવારોમાં નવરાત્રી નવ દિવસનો સૌથી મોટો તહેવાર છે. રાસ-ગરબા ગુજરાતની સંસ્કૃતિના પ્રતિક છે. વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ થકી રાસ-ગરબા વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત થયાં છે ત્યારે, રાજયના દરેક જિલ્લા અને મહાનગરોને રાસ-ગરબાની ૧૨૧ જેટલી શ્રેષ્ઠ કૃતિઓ ગાંધીનગરની પ્રજાને જોવાનો અવસર મળ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ