કોરોનાવાયરસના પગલે વચ્ચે ફિલીપાઈન્સમાં ગુજરાતના 300 જેટલા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે તેવી માહિતી મળી રહી છે. ફિલિપાઈન્સ સરકારે દેશમાં કોરોનાવાયરસના કારણે સ્થિતિ ખરાબ થતા વતન પરત જવા ઈચ્છતાં લોકોને 19 માર્ચના રાતના ૧૨ વાગ્યા સુધીની મહોલત આપી છે અને ત્યારબાદ રાજધાની મનીલા અને તેની આસપાસના 12 કિલોમીટરના એરિયામાં લોકડાઉન જેવી સ્થિતિ અમલમાં મુકાઈ શકે છે. હવે રાજ્યની રૂપાણી સરકાર ફસાયેલા વિદ્યાર્થીઓને વતન પરત લાવવા હરકતમાં આવી છે. છાત્રોને પરત લાવવા ખાસ પ્લેન મોકલવામાં આવશે.