રાજ્યમાં કાયઝાલા એપ્લિકેશનનો શિક્ષકો દ્વારા કરાયેલ વિરોધ બાદ અંતે સરકાર ઝૂકી છે. હવે કાયઝાલા એપ્લિકેશન લોન્ચ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જોકે હવે આવતીકાલથી બાયોમેટ્રિક સિસ્ટમથી શિક્ષકોની અટેન્ડન્સ લેવાશે. રાજ્યના તમામ શિક્ષકોએ શાળામાં આવવાના અને પરત જવાના સમયે ઓનલાઈન હાજરી પુરવાની રહેશે.