તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા તાકિદ કરી છે. આ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ સુપ્રીમ કોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરવાની માંગણી કરી છે. ઉલ્લેખની છે કે કોરોના મહામારી ને ‘‘હેલ્થ ડીઝાસ્ટર'' જાહેર કરી, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થયેલ તમામ વ્યક્તિઓ અને કોરોનાના કારણે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તા. 10-05-2021ના રોજ પત્ર લખી રાજ્યના માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરી હતી.