રાજ્યમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારનું ફટાકડા અંગેનું જાહેરનામું આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાતે રાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે. નવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે. ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ નાંખવામાં આવ્યો છે. લાયસન્સ ધારક વેપારીઓજ વેચાણ ફટાકડાનું વેચાણ કરી શકશે. જાહેર સ્થળો પર ફટાકડા ફોડી શકાશે નહીં.