ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શરોને ખુશખબર આપવામાં આવી છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં11 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે.