કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે સામન્ય લોકોના ખિસ્સાને પરવડે તેવા નિર્ણયો કર્યા છે. સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે રાજ્ય સરકારે આરટીપીસીઆર (RT PCR), સિટીસ્કેન (CT scan) અને એરપોર્ટ પર તાત્કાલિક કોરોનાના ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. હવે કોઇપણ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ 400 રુપિયામાં થઇ જશે અને સિટીસ્કેનમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરાતા તે પણ 2500 રુપિયામાં થઇ જશે.