છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી પટેલ વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોડેલી, નર્મદા અને નવસારીના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે.