રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને નર્મદાના ચેરમેન સહિતના અધિકારીઓ નર્મદા ડેમ પાસે પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે વાત કરીને નર્મદા ડેમની સપાટી વધવાના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનો તાગ મેળવ્યો આ સાથે તેમણે નર્મદા ડેમમાં પાણીની આગક વધવાથી રાજ્યમાંથી દુષ્કાળની સંભાવના દૂર થઈ હવાનું જણાવ્યું હતું. તેમણે ડેમમાં નવા નીર આવવવાના કારણે વિવિધ જળાશયોમાં પાણી છોડાયાની પણ વાત કરી છે અને આગામી સમયમાં 138 મીટર સુધી ડેમમાં પાણી ભરવામાં આવશે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.