Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેની સાથે ભળી ગયેલી અન્ય બેંકો બાદ ગ્રાહકોની સુવિધા માટે બેંકની 1300 શાખાઓના નામ અને આઇએફએસસી-IFSC- કોડમાં ફેરફારો કર્યા છે. જેની માહિતી ખાતેદારોને બેંક દ્વારા મેસેજ કે અન્ય રીતે મોકલવામાં આવી રહ્યાં છે. સ્ટેટ બેંની સાથે 2017માં 6 એસોસિએટ બેંક અને એક મહિલા બેંકનું વિલિનિકરણ કરવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ