ગુરુવારે શેરબજાર(Share Market)માં જોરદાર એક્શન જોવા મળી શકે છે. મંથલી એક્સપાયરીનાં દિવસે માર્કેટમાં સારી શરૂઆત સાથે તેજીનો કારોબાર જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. GIFT NIFTY 19400 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે

Copyright © 2023 News Views