Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વૈશ્વિક બજારમાં તેજીની અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 254 પોઈન્ટના ઉછાળા સાથે 60876 પર,  નિફ્ટી 90 પોઈન્ટના વધારા સાથે 18118 પર અને બેંક નિફ્ટી 384 પોઈન્ટના ઉછાળા સાથે 42891 પર ખુલ્યો હતો. નિફ્ટી બેંક, પીએસયુ બેંક અને મેટલ્સમાં જબરદસ્ત મજબૂતી જોવા મળી છે. ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને પાવરગ્રીડ આ સમયના ટોપ ગેનર છે. એનટીપીસી, બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસ, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઘટાડો થયો હતો. ડોલર સામે રૂપિયો મજબૂત સ્થિતિમાં  ખુલ્યો હતો. આજે રૂપિયો 18 પૈસાની મજબૂતી સાથે 80.94 ના સ્તર પર ખુલ્યો છે. 1 ડિસેમ્બર પછી પહેલીવાર રૂપિયો 82ની નીચે સરકી ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 80.88 ના સ્તરે મજબૂત થયો જે બે મહિનામાં સૌથી વધુ સ્તર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ