1 એપ્રિલથી NPRનો ડેટા અપગ્રેટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દેશના પહેલા નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નોંધણી સૌથી પહેલા કરવામાં આવશે. આ બાદ ઉપરાષ્ટ્રપતિ વેંક્યા નાયડૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની NPRની યાદીમાં નોંધણી કરવામાં આવશે. નોંધણી માટે ભારત રજિસ્ટ્રેશન જનરલ ઓફિસ(ORGI)એ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને અનુકુળ સમય અંગે માંગણી કરતો પત્ર મોકલ્યો છે.