1 ડિસેમ્બરથી એક નવો નિયમ લાગુ થશે. આ નિયમ અનુસાર, વાહન ચાલક જો ટોલ નાકા પર રોકડ નાણાંથી ટેક્સ ભરશે તો તેની પાસેથી ડબલ ટેક્સની વસુલાત કરવામાં આવશે. આ નિયમ વિશે વાત કરવામાં આવે તો હાઈ-વે પર વાહનચાલક ટોલટેક્સની ચૂકવણી કરે છે ત્યારે વાહન ચાલકને એક રસીદ આપવામાં આવે છે, પરંતુ મોટાભાગના વાહનચાલકો રસીદમાં દર્શાવવામાં આવેલી વિગતો વાંચવાનું ટાળતા હોય છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી ટોલટેક્સની રસીદ પર એક માહિતી આપવામાં આવી રહી છે કે, 1 ડિસેમ્બરથી હવે રોકડમાં પેમેન્ટ લેવાનું ટોલ પ્લાઝા પર બંધ કરી દેવાશે.