સરકારે ઘણી એવી સ્કીમ બહાર પાડી છે. જેનાથી તમે બિઝનેસ શરૂ કરી શકો છો અને પોતાનું કરિયર બનાવી શકો છે. જેમાં સરકાર પુરો સપોર્ટ કરે છે અને સબસિડી પણ આપે છે. જે પૈકી એક બિઝનેસ છે મધનો. મધનો બિઝનેસ કરીને તમે મહિને સારી એવી કમાણી કરી શકો છો.
સરકારીની એક સ્કીમ મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈઝ સ્કીમ હેઠળ તમે હની હાઉસ અને હની પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભો કરી શકો છો. આ સ્કીમ હેઠળ હની પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવા માટે ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન તરફથી 65 ટકા લોન આપવામાં આવે છે અને 25 ટકા સબસિડી પણ આપવામાં આવે છે. જેથી આ બિઝનેસ કરનારને માત્ર 10 ટકા રૂપિયા જ કાઢવા પડે છે.
ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશનની માહિતી પ્રમાણે, આખા વર્ષમાં 20 હજાર કિલોગ્રામ મધ તૈયાર કરવામાં આવે તો 1 કિલોગ્રામ મધની કિંમત 250 રૂપિયા થાય છે. જેમાં 4 ટકા મજૂરી ખર્ચ પણ જોડી દેવામાં આવે તો તે પ્રમાણે વાર્ષિક વેચાણ 48 લાખ રૂપિયાનું થશે. જેમાંથી તમામ ખર્ચ કાઢતા અંદાજે 34.15 લાખ રૂપિયા થશે અને લગભગ 13.48 લાખ રૂપિયાની આવક થશે. આમ આ બિઝનેસ દ્વારા દર મહિને 1.15 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે.