કોરોના કાળ દરમિયાન ગત માર્ચ મહિનાથી સતત બંધ રહેલી શાળા- કોલેજો 11 જાન્યુઆરીથી ફરી શરૂ કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 તેમજ અન્ડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની કોલેજની 11 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલી કેટલીક શાળા-કોલેજ 11 જાન્યુઆરીએ શરૂ ન કરતા આજથી ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરશે.