રાજયમાં અનલોક 1નો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી અનલોક 1માં ઘણા પ્રકારની છૂટ આપી છે. રાજ્યના નાગરિકો પ્રજા વર્ગોને પરીવહનની સુવિધાનો પુરતો લાભ મળે તે હેતુસર રાજ્ય સરકાર ધ્વારા સોશિયલ ડીસન્ટસીંગનું જરૂરી પાલન થાય તે પ્રકારની શરતોને આધીન અને ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર એસ ટી બસોનું રાજ્ય વ્યાપી સંચાલન શરુ કરવામાં આવ્યું છે. જેમાં આજથી 50 ટકા ક્ષમતા સાથે બીઆરટીએસ-એએમટીએસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે 60 ટકા ક્ષમતા સાથે એસટી બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.