રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ હજુ યથાવત જોવામાં આવી રહ્યો છે. ઠંડીનાં કહેર સાથે અપર-લો-ડેન્સીટી સાથેનો પવન ઠંડકમાં વધારો કરતો જોવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઠંડીના ચમકારા વચ્ચે હંમેશની માફક આજે પણ નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુગાર જોવામાં આવ્યું.