Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધો.12ની પરીક્ષાઓ કયારે થશે અને કઈ રીતે લેવાશે તેની ચર્ચા અને ચિંતા વચ્ચે રાજ્ય સરકારે આજે પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે.જે મુજબ 1લી જુલાઈથી ધો.12 વિજ્ઞાાન પ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થશે. પરીક્ષાઓના સમય અને પેટર્નમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.થોડા દિવસમાં બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કરી જાહેર કરવામા આવશે.
કોરોનાને લીધે આ વર્ષે માર્ચમાં ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ લઈ શકાઈ ન હતી અને પરીક્ષાઓ સરકારના આદેશથી બે મહિના મોડી કરી 10મેથી લેવાનું નક્કી કરાયુ હતુ.બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો હતો દરમિયાન કોરોનાની બીજી લહેર શરૂ થતા અને સ્થિતિ ખૂબ જ ગંભીર થતા પરીક્ષાઓ ફરી મોકુફ કરી દેવાઈ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ