Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આજે તેના સૌથી નાના રોકેટ 'SSLV-D2' સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અવકાશમાં લોન્ચ કર્યું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું. SSLV-D2 ત્રણ ઉપગ્રહો સાથે અવકાશમાં ઉડાન ભર્યું, જેમાં અમેરિકન કંપની એન્ટારિસનો ઉપગ્રહ જાનુસ-1, ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસકીડ્ઝનો ઉપગ્રહ આઝાદીસેટ-2 અને ઈસરોનો ઉપગ્રહ EOS-07નો સમાવેશ થાય છે. આ ત્રણ ઉપગ્રહોને 450 કિલોમીટર દૂર ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ