Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે પરીક્ષાના પહેલા જ દિવસે દાહોદમાં પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી હતી. દાહોદ શહેરમાં આવેલ મહોમંદીયા એન્ડ પંજનીયાહ હાઈસ્કુલ ( એમ.એન્ડ.પી.હઈસ્કુલ), દાહોદ ખાતે પરીક્ષા દરમિયાન પેપર લીક કર્યાની દાહોદ જિલ્લા કલેક્ટરને મળેલ બાતમીના આધારે તપાસ કરતા મેનેજમેન્ટ ઓફિસમાંથી ધોરણ-10ની ગુજરાતીનું પ્રશ્ન પત્ર ફાડીને ફેંકેલું મળી આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ