અંતરિક્ષમાંથી આપણી પૃથ્વી કેવી દેખાય છે, તે તસવીરો શેર કરવામાં આવી છે. ધરતી અને ચંદ્રમા વચ્ચે લગભગ 3.84 લાખ કિલોમીટરનું અંતર છે. SROએ શેર કરેલી તસવીરો ચંદ્રયાન-2 દ્વારા લેવામાં આવેલી છે, લેન્ડર વિક્રમ 6 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર પહોંચશે.