છેલ્લા કેટલાય દિવસોથી શાંત રહેલી કાશ્મીર ખીણમાં ફરી લોહી રેડાવાનુ શરૂ થઈ ગયુ છે. આજે આતંકવાદીઓએ સ્કૂલમાં જઈને નરસંહાર કર્યો હતો.
શ્રીનગરના સંગામ ઈદગાહ વિસ્તારોમાં આવેલી એક સ્કૂલમાં ઘુસીને અંધાધૂધ ફાયરિંગ કરીને આતંકવાદીઓ નાસી ગયા હતા. આ હુમલામાં બે શિક્ષકોના મોત થયા છે અને તેમાં આચાર્ય સતિન્દર કોર અને શિક્ષક દીપક ચંદનો સમાવેશ થાય છે. જેઓ સ્થાનિક રહેવાસી નથી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તનાવ ફેલાઈ ગયો છે.઼