દેશના ઉત્તરી પહાડી રાજ્યોમાં કુદરતનો વિનાશ ચાલુ છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ (Rain)થી સર્જાયેલી તબાહીનો સિલસિલો હજુ અટક્યો નથી અને હવે જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, ચેરવાન કંગન વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ શ્રીનગર (Srinagar)-કારગિલ રોડ બ્લોક થઈ ગયો હતો. રોડ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. લોકોને આ માર્ગ પરથી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે