ઓસ્ટ્રેલિયામાં ચાલુ T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે કે, શ્રીલંકાના બેટ્સમેન દનુષ્કા ગુણાતિલકાની રેપ મામલે સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. સિડનીમાં તેના ઉપર રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ ગુણાતિલકા વગર જ ઓસ્ટ્રેલિયાથી પરત ફરી ચૂકી છે.