Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શ્રીલંકાએ ભારતને ઝટકો આપતા હિંદ મહાસાગરમાં બનાવવામાં આવી રહેલા મુખ્ય પોર્ટ ટર્મિનલ બનાવવા માટેની સમજુતી રદ્દ કરી દીધી છે, શ્રીલંકાએ આ સમજુતી ભારત અને જાપાનની સાથે કરી હતી, શ્રીલંકાએ પહેલા ભારત અને જાપાનની સાથે મળીને કોલંબો પોર્ટ પર ઇસ્ટ કન્ટેઇનર ટર્મિનલ બનાવવા માટેનાં કરાર કર્યા હતાં, ભારતે આ કરારનું સન્માન કરવાનું કહ્યું છે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ