શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. જબરદસ્ત આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલ શ્રીલંકાના લોકોએ ગુરુવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષના ઘરની બહાર મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યુ. પ્રદર્શનકારીઓના હાથમાં બેનર અને તખતીઓ હતી જેના પર લખ્યુ હતુ ગોટાબાયા પાછા જાવ. પોલિસે પ્રદર્શનકારીઓને વેર-વિખેર કરવા વૉટર કેનન, અશ્રુ ગેસના ગોળોનો ઉપયોગ કર્યો.