નિર્દેશક અપૂર્વા લખિયા અને ફિલ્મની હિરોઇન શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘હસીનાઃ ધ ક્વીન ઓફ મુંબઈ’ પોતાના ટાઇટલને કારણે વિવાદમાં ફસાઈ ગઈ છે. નિર્દેશક વિકી રાણાવતે આ ફિલ્મના ટાઇટલને લઈને ઇન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિયેશન ( IMPPA)માં ફરિયાદ નોંધાવી છે. વિક્કી મુજબ અપૂર્વની આ ફિલ્મનું ટાઇટલ 2015માં સૌ પ્રથમ તેમણે રજિસ્ટર્ડ કરાવ્યું હતું. આ ટાઇટલને કારણે અપૂર્વ અને વિક્કી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે વિક્કીએ IMPPAમાં અપૂર્વ સહિત ફિલ્મના પ્રોડયુસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિક્કીએ પોતાની ફિલ્મ ‘હસીનઃ ધ ક્વીન ઓફ હાર્ટ’ની રિલીઝ કરવાની પણ જાહેરાત કરી દીધી છે.