પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. પહેલા શુવેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીની સરકારને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, બંગાળના ખેલ રાજ્યમંત્રી અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે હાવડાના ટીએમસી જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું પણ આપ્યું હતું. જોકે લક્ષ્મી રત્ન હજી પણ તૃણમૂલ કોંગ્રેસના વિધાયક છે.