દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 63,486 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સમયગાળામાં જ 944 લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાનો મૃત્યુઆંક લગભગ 50 હજાર સુધી પહોંચી ગયો છે. એટલે કે 49,980 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 25,89,682 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 6,77,444 એક્ટિવ કેસ છે સાથે જ અત્યાર સુધી 18,62,258 દર્દીઓ સાજા થઈ ગયા છે.