એવિએશન કંપની સ્પાઈસજેટની ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામીની સમસ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દિલ્હીથી દુબઈ જઈ રહેલી એક ફ્લાઈટના ફ્યુઅલ ઈન્ડિકેટરમાં સમસ્યા ઉદ્ભવી હોવાના કારણે તેનું પાકિસ્તાનના કરાચી ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
ત્યારે હવે ફ્લાઈટનું હવામાન બતાવતું રડાર ખરાબ થવાના કારણે ચીન જઈ રહેલું સ્પાઈસજેટ કાર્ગો વિમાન કોલકાતા પરત ફર્યું છે. આ બધી ઘટનાઓને અનુલક્ષીને ડીજીસીએ (DGCA)એ સ્પાઈસજેટને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે.