Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (SPG)ના નિર્દેશક અરુણ કુમાર સિન્હા નું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. SPG દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. 
માહિતી અનુસાર અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના IPS અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો હતો. અરુણા કુમાર સિન્હા 2016થી SPG ના ચીફ પદે તહેનાત હતા. તેમને લીવરમાં તકલીફ હતી અને 4     સપ્ટેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ