Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યના વિવિધ ધર્મોના યાત્રાધામોની પગપાળા યાત્રાએ જનારા પદયાત્રીઓની સલામતી માટે પગદંડીનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, આ પગદંડીનો પાયલોટ પ્રોજેક્ટ રૂપિયા 250 કરોડના ખર્ચે જૈન તીર્થસ્થાન પાલીતાણાથી લઇને વલ્લભીપુર વચ્ચેનો હાથ ધરાયો છે અને તે આ વર્ષે પૂર્ણ કરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ