Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના અસારવા વિસ્તારમાંથી ચોરાયેલી એક બકરી માટે પોલિટિક્લ પ્રેશર સાથે ઈમાનદારી પણ જોવા મળી હતી. અહીંના એક પટણી પરિવારની 80 હજારની કિંમતની બકરી ચોરાઈ હતી. બકરી ટ્રેનમાં સુરત લઈ જવાઈ હોવાની માહિતીથી ધારાસભ્ય પ્રદિપસિંહ પરમારે રસ લઇને બધે પોલીસને દોડાવી હતી. આખરે બકરી મળી પણ માલિક પરિવારે કહ્યું કે મળેલી બકરી અમારી નથી. તેમણે પોલીસને બકરી પાછી કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ