ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં રાજ્યના 9 જિલ્લાની 59 સીટ પર મતદાન ચાલુ છે. સવારે 7 વાગ્યે વોટિંગ શરૂ થતાં જ બીએસપી સુપ્રીમો માયાવતીએ લખનઉમાં પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ માયાવતીએ મોટો દાવો કરતાં કહ્યું કે મુસલમાનો સમાજવાદી પાર્ટીથી ખુશ નથી, તેઓ એસપીને મત નહીં આપે. યુપીના લોકોએ સપાને મત આપતા પહેલાં જ નકારી કાઢ્યા છે