પશ્ચિમમાં SG હાઈવેથી SP રિંગરોડ સુધી તેમજ પૂર્વમાં NHથી રિંગ રોડ વચ્ચેના વિસ્તારમાં આવેલી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને હવે ન્યુ અમદાવાદ તરીકે વિકસાવાશે તેમજ તેમાં આવતાં ગ્રામ્ય વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે. દિવાળી બાદ જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે પશ્ચિંમમાં બોપલ, ઘૂમા, શેલા, રાંચરડા, છારોડી, અસલાલીના અને SP રિંગરોડના અંદરના વિસ્તારો જયારે પૂર્વમાં નેશનલ હાઈવે નંબર 8થી રિંગરોડના અંદરના વિસ્તારો મ્યુનિસિપલની હદમાં આવરી લેવાશે.