સમાજવાદી પાર્ટીના નેતા માન સિંહ ઉર્ફે રાજા માન સિંહને ગાઝીપુર થાણાની પોલીસે નકલી નોટના વેપારના આરોપમાં ધરપકડ કરી છે. માન સિંહ અયોધ્યાના પૂરા કલંદર સ્થિત સરિયાવાં ગામના રહેવાસી છે.
તેઓ પહેલા ગામના પ્રધાન હતા અને વર્તમાનમાં જિલ્લા પંચાયત સદસ્ય છે. ઈન્સપેક્ટર અનિલ કુમાર અનુસાર શાતિર માન સિંહ લાંબા સમયથી નકલી નોટોનો વેપાર કરી રહ્યા હતા. તેમણે જાનકીપુરમના પવન કુમારને 10 લાખ અસલી રૂપિયાના બદલે 50 લાખ રૂપિયાના નકલી નોટ આપવાનુ કહ્યુ હતુ.