હોમ્બેલ પોતાની દરેક નવી ફિલ્મો માટે ઇન્ડિયન સિનેમામાં પોતાની પોઝિશન અને રૂતબા મજબૂત કરતા જઇ રહ્યા છે. તો હવે આ સફરમાં એક યાદગાર ક્ષણનો સમાવેશ થયો જ્યારે તની સમગ્ર ટીમ ભારતીયના વિકાસમાટે વિવિધ બાબતો પર ચર્ચા કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન સિનેમા સાથે જોડાયેલા કેટલીય બાબતો પર ચર્ચા થિ હતી.