Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ ઉત્પાદક પાઈપલાઈ મોતિહારી-અમલેખગંજ(નેપાળ) ઉદ્ધાટન કર્યું છે. પીએમ મોદીએ નેપાળના કેપી શર્મા ઓલી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યુ છે.

ઉદ્ધાટન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, 2015ના વિનાશકારી ભૂકંપ બાદ જ્યારે નેપાળે પુનનિર્માણનું બીડું ઉપાડ્યું તો ભારતે મદદ માટે પહેલ કરી હતી. મને એ વાતનો આનંદ થઈ રહ્યો છે કે નેપાળના ગોરખા અને નુવાકોટ જિલ્લાઓમાં આપણા સહયોગથી ફરી ઘર વસી રહ્યાં છે. લોકોના માથે હવે છત છે.

દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ પાઈપલાઈન રેકોર્ડ સમયમાં પુરી થઈ છે તે વાતનો સંતોષ થઈ રહ્યો છે. જેની અપેક્ષા હતી તેના કરતા અડધા સમયમાં જ તે બનીને તૈયાર થઈ ગઈ છે. જેનો શ્રેય તમારા નેતૃત્વને, નેપાળ સરકારના સહયોગને અને આપણા સંયુક્ત પ્રયાસોને જાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ