Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ આફ્રિકાના વિજ્ઞાાનીઓએ કોરોનાના ઓમિક્રોનના બે નવા સબ વેરિઅન્ટ બીએ.૪ અને બીએ.૫ને શોધી કાઢ્યા છે. દક્ષિણ આફ્રિકાના સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇન્નોવેશનના ડાયરેક્ટર તુલિયોદ એલિવિરાએ જણાવ્યું હતું કે આ નવા સબ વેરિઅન્ટને કારણે હજી ચિંતાનુ કોઇ કારણ નથી. કેમ કે તેના કારણે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસોની સંખ્યૌમાં કોઇ વધારો થયો નથી અને આ સબ વરિઅન્ટ અન્ય દેશોમાં પણ મળી આવ્યા છે. બીએ.૪ અને બીએ.૫ના કેસો બોટસ્વાના, બેલ્જિયમ, જર્મની, ડેનમાર્ક, અને યુકેમાં મળી આવ્યા છે. આ નવા પેટા વેરિઅન્ટમાં બીએ.૨ની જેવા જ મ્યુટેશન્સ જોવા મળ્યા છે. આ ઉપરાંત તેમાં થોડા વધારે મ્યુટેશન્સ પણ જોવા મળ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે મૂળ ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ પણ બોટસ્વાનામાં અને દક્ષિણ આફ્રિકામાં ગયા વર્ષેે નવેમ્બરમાં મળી આવ્યો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ