કોઇ પણ સંવૈધાનિક લોકતંત્રની આર્થિક, રાજનીતિ વ્યવસ્થા અને દેશના કાયદાથી જાણી શકાય છે. આપણે ત્યાં 1000થી વધારે કેન્દ્રીય કાયદાઓ છે. પણ શું કોઈ સામાન્ય નાગરીક પાસે આની માહિતી હોય છે ખરી અથવાતો કોઈને આ કાયદાની માહિતી જોઇતી હોય તો મળે છે ખરી?જવાબ છે ના પણ હવે ટૂંક સમયમાં એવુ થશે કે એક જગ્યા પરથી માહિતી મળશે.