લોકડાઉન દરમિયાન રઝળી પડેલા લોકોને મદદ પહોંચાડીને રાતોરાત પ્રશંસા મેળવનારા અભિનેતા સોનુ સુદના ઘર પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવા સામે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ કોર્પોરેશને જુહુ વિસ્તારમાં આવેલા સોનુ સુદના ઘરમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ નોટિસ આપી હતી.કોર્પોરેશનનુ કહેવુ છે કે, 6 માળની ઈમારતને સોનુ સુદે બાંધકામમાં બદલાવ કરીને હોટલ બનાવી દીધી છે.