અઢાર વર્ષ સુધી ભારત પર રાજ કરનારા ઇન્દિરા ગાંધીના મોટા પુત્ર વ્યવસાયે પાઇલટ એવા રાજીવ ગાંધી અને સોનિયાનાં અફેર વિશે બહુ ઓછી માહિતી પ્રગટ થઇ છે એવા સમયે ટીવી સ્ટાર કરણવીર બોહરાએ આ પોલિટિકલ લવ સ્ટોરીની શોર્ટ ફિલ્મ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો જેમાં એ પોતે રાજીવ ગાંધીનો રોલ કરશે એવી માહિતી મળી હતી.