અભિનેત્રી કંગનાએ શિવસેના સાથે પંગો લીધા બાદ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ વિવાદમાં ઘસેડયા છે.
કંગનાની ઓફિસ મુંબઈ કોર્પોરેરેશને તોડયા બાદ હવે કંગનાએ સોનિયા ગાંધીને ઉદ્દેશીને કહ્યુ છે કે, શું સોનિયા ગાંધી પોતાની સરકારને સંવિધાનના સિધ્ધાંતોનુ પાલન કરવા માટે અપીલ કરી શકે તેમ નથી...
કંગનાએ કહ્યુ હતુ કે, કોંગ્રેસના માનનીય અધ્યક્ષ તમને એક મહિલા હોવાના નાતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મારી સાથે થઈ રહેલા વ્યવહારનુ દુ:ખ થઈ રહ્યુ છે કે નહી..તમે પશ્ચિમમાં ઉછર્યા છો અને ભારતમાં રહી રહ્યા છો.તમે તો મહિલાઓના સંઘર્ષ અંગે વાકેફ હશો જ.ઈતિહાસ તમારા મૌન અને ભેદભાવનુ મુલ્યાંકન કરશે.તમારી જ સરકાર મહિલાઓ પર અત્ચાચાર કરી રહી છે.મને આશા છે કે, તમે હસ્તક્ષેપ કરશો.