કોંગ્રેસની ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી પહેલી વખત રાજ્યસભામાં જશે. તેના માટે તે ૧૪ ફેબ્રુઆરીના રોજ નામાંકન કરશે. તેમની જોડે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ જશે.
દેશના કુલ ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની કુલ ૫૬ બેઠક માટે ચૂંટણી ૨૭મી ફેબ્રુઆરીએ યોજાવવાની છે. તેમા રાજસ્થાનની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવવાની છે. રાજ્યસભા ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.